ઢીમા સમસ્ત રબારી સમાજની ધર્મશાળાના મહંત શ્રી ૧૦૮ સરજુદાસ બાપુની ૩ જી પુણ્યતિથી નિમીતે સત્ સત્ નમન…. જય વડવાળા દેવ , જય ગુરૂદેવ નમઃ

ઢીમા સમસ્ત રબારી સમાજની ધર્મશાળાના મહંત શ્રી ૧૦૮ સરજુદાસ બાપુની ૩ જી પુણ્યતિથી નિમીતે સત્ સત્ નમન…. જય વડવાળા દેવ , જય ગુરૂદેવ નમઃ

આજના અત્યાધુનિક અને ઝડપી યુગમાં આપનો કિંમતી સમય નીકાળી મારા જન્મદિવસ નિમિત્તે મને ટેલીફોનીક , મેસેજ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ થી જન્મદિવસ ની અકલ્પનીય આર્શીવાદરૂપી શુભેચ્છાઓ આપ સૌ ચાહક મિત્રો વડીલો સ્નેહીજનો દ્વારા પાઠવવા બદલ હ્રદય પૂર્વક આભારી છું.. આપ સૌનો આવો પ્રેમ અવિરત મળતો જ રહે તે બદલ પુનઃ આપનો ખુબ ખુબ આભાર… #birthday #jivrajaal #vihotargroup

આજના અત્યાધુનિક અને ઝડપી યુગમાં આપનો કિંમતી સમય નીકાળી મારા જન્મદિવસ નિમિત્તે મને ટેલીફોનીક , મેસેજ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ થી જન્મદિવસ ની અકલ્પનીય આર્શીવાદરૂપી શુભેચ્છાઓ આપ સૌ ચાહક મિત્રો વડીલો સ્નેહીજનો દ્વારા પાઠવવા બદલ હ્રદય પૂર્વક આભારી છું..
આપ સૌનો આવો પ્રેમ અવિરત મળતો જ રહે તે બદલ પુનઃ આપનો ખુબ ખુબ આભાર…
#birthday #jivrajaal #vihotargroup

વિહોતર ગૃપ એટલે કે શિક્ષણ, આજીવિકા , અધિકાર, માટે અવિરત પ્રયાસ કરતું સંગઠન.. જય વિહોતર

સંપર્ક કરો

વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગૃપ ઓફ ગુજરાત રજી. નં ઈ/૨૩૪૬૭/અમદાવાદ

કુલ મુલાકાતીઓ

Visits since 2023

Total Visits : 73497

Your IP: 3.15.22.202

© Copyright 2021 by Vihotar Group