વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગૃપ ઓફ ગુજરાત રજી. નં ઈ/૨૩૪૬૭/અમદાવાદ
વિહોતર ગૃપની શરૂઆત “શિક્ષણ, સમાજ જાગૃતિ સેવાકીય પ્રવૃતીઓ થી તારીખ ૦૧-૦૮-૨૦૧૪ ના રોજ રામદેવપીર પદ યાત્રી સેવા કેમ્પ યોજી ત્યાર બાદ રામદેવપીર ગૃપ યાત્રા બાદ અંબાજી પદ યાત્રી સેવા કેમ્પ અને ત્યાર બાદ થરાદ ગણેશ મહોત્સવ યોજી ત્યાર બાદ સપર્ધાત્મક પરિક્ષા લક્ષી કલાસનું આયોજન ( લાઈબ્રેરી, કોમપ્યુટર લેબ જેવી અધતન સગવડો થી સજ્જ ) સતત સારી એવી સફળતા સાથે સાથે શ્રધ્ધાજલી તથા સ્વાઈનફ્લુ જેવા કાર્યક્રમો યોજી ત્યારબાદ અન્ય સપર્ધાત્મક પરિક્ષા લક્ષી કલાસનું આયોજન કરતી સંસ્થાઓને મદદરૂપ બની તથા વડવાળા મંદિર આયોજિત નાશિક કુંભ મેળામાં સન્માન પત્ર આપી પૂજ્ય બાપુને સન્માનિત કરવામાં આવ્યા તથા બનાસકાંઠા માં થયેલ અતીવૃષ્ટિમાં લોકોને તેમજ પશુ-પક્ષીઓને મદદ રૂપ બન્યા અને ગાયોના લાભાર્થે લોક ડાયરો યોજી મોટા પાયે ફંડ ઉભું કરી ગૌશાળાઓ સુધી પહોચાડી તેમજ વાળીનાથ દ્વવારા ભગવદ્ કથાના દાતાશ્રી તેમજ પૂજ્ય બાપુનું સાથોસાથ કથાકાર શ્રી માંનું પણ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા અન્ય સેવાકીય પ્રવૃતિઓ સતત કાર્યરત છે.
Vision
રબારી સમાજના યુવા મિત્રો અને વડીલો સમાજ ના હિત માટે નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા જોડાવો અને સમાજની ભાવી પેઢીને સાથે મળી ઉજ્જવળ બનાવીએ આપનો સાથ અને સહકાર એજ સમાજ નિ પ્રગતિ.
Mission
શિક્ષિત સમાજ એજ વિકસિત સમાજ…
લી. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત
રબારી સમાજ શિક્ષણથી ઓળખાય એજ અમારું સ્વપ્ન
History
રબારી સમાજ શિક્ષણથી ઓળખાય એજ અમારું સ્વપ્ન
Documents
Coming Soon
વિહોતર ગૃપ એટલે કે શિક્ષણ, આજીવિકા , અધિકાર, માટે અવિરત પ્રયાસ કરતું સંગઠન.. જય વિહોતર