અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના સુચારુ સંચાલક, કરૂણામૂર્તિ, દયાના સાગર,નિરાળું એવમ પ્રેમપરિમલ વ્યક્તિત્વ,શિષ્ય ગણમા પ્રિય,પૂજ્ય બાપુનાં પ્રીતિપાત્ર, પ્રેરનાનું ઝરણું ” પ.પુ કોઠારીશ્રી મુકુંદરામદાસજી મહારાજ ” ને જન્મદિન નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ.🙏🏻

ટુંડાલી શ્રી ગોગા મહારાજ ધામના ભુવાજી શ્રી વિરમભાઇ ખુમાભાઇ દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો સાથે સર્વે સેવકગણ પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti

ટુંડાલી શ્રી ગોગા મહારાજ ધામના ભુવાજી શ્રી વિરમભાઇ ખુમાભાઇ દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.

એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો સાથે સર્વે સેવકગણ પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti

અમારા પરિવાર ના મોભી મોટાભાઇ શ્રી નાગજીભાઇ રબારી સ્નેહીજનો સાથે અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શનાર્થ… જય જય શ્રી રામ #AyodhyaDham #ayodhyarammandir #jivrajaal #vihotargroup

અમારા પરિવાર ના મોભી મોટાભાઇ શ્રી નાગજીભાઇ રબારી સ્નેહીજનો સાથે અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શનાર્થ… જય જય શ્રી રામ #AyodhyaDham #ayodhyarammandir #jivrajaal #vihotargroup

રબારી સમાજનું સાથે અમારા બનાસકાંઠા નું ગૌરવ શ્રી રાકેશભાઇ દેસાઇ સાહેબ ને SP તરીકે પ્રમોશન મળતાં હર્ષ ની લાગણી અનુભવું છું અને આગળ વધો પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભેચ્છાઓ… #jivrajaal #vihotargroup

રબારી સમાજનું સાથે અમારા બનાસકાંઠા નું ગૌરવ શ્રી રાકેશભાઇ દેસાઇ સાહેબ ને SP તરીકે પ્રમોશન મળતાં હર્ષ ની લાગણી અનુભવું છું અને આગળ વધો પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભેચ્છાઓ… #jivrajaal #vihotargroup

પરમ મિત્ર ભાજપ યુવા મોરચા કર્ણાવતી મહાનગર પ્રમુખ શ્રી Vinay Desai ને જન્મ દિવસની સ્નેહસભર શુભકામનાઓ.

પરમ મિત્ર ભાજપ યુવા મોરચા કર્ણાવતી મહાનગર પ્રમુખ શ્રી Vinay Desai ને જન્મ દિવસની સ્નેહસભર શુભકામનાઓ.

#દુખદ_સમાચાર વાવ તાલુંકા ના ડાભલિયાવાસ ગામના ભુદેવ પરિવારની કાર ને અકસ્માત નડ્યો એક જ પરિવારના ૪ સભ્યો નું સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા પતિ-પત્ની, પુત્ર અને પુત્રવધુ નું મોત થયું છે નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એજ પ્રાર્થના. ૐ શાંતિ…ૐ શાંતિ.. ૐ શાંતિ

#દુખદ_સમાચાર વાવ તાલુંકા ના ડાભલિયાવાસ ગામના ભુદેવ પરિવારની કાર ને અકસ્માત નડ્યો એક જ પરિવારના ૪ સભ્યો નું સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા પતિ-પત્ની, પુત્ર અને પુત્રવધુ નું મોત થયું છે નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એજ પ્રાર્થના.
ૐ શાંતિ…ૐ શાંતિ.. ૐ શાંતિ

#અલવિદા_૨૦૨૩ વર્ષના અંતે, જો મારું મન,કર્મ અને વાણી થી કોઈની લાગણીને ઠેસ પહોંચાડી હોય ,તો હું દિલથી માફી માંગું છું. #સ્વાગતમ્_૨૦૨૪ આવો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રીય ભાવના થકી પ્રગતિશીલ સમાજ નું નિર્માણ કરીએ. #jivrajaal #vihotargroup

#અલવિદા_૨૦૨૩
વર્ષના અંતે, જો મારું મન,કર્મ અને વાણી થી કોઈની લાગણીને ઠેસ પહોંચાડી હોય ,તો હું દિલથી માફી માંગું છું.
#સ્વાગતમ્_૨૦૨૪
આવો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રીય ભાવના થકી પ્રગતિશીલ સમાજ નું નિર્માણ કરીએ. #jivrajaal #vihotargroup

આજથી પ્રારંભ થતા નવા વર્ષની આપ સર્વેને હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.

આજથી પ્રારંભ થતા નવા વર્ષની આપ સર્વેને હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.

આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી મંગલકામના.

#HappyNewYear

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથમાં પ્રારંભ કરાયેલ રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો… મહંત શ્રી જયરામગીરી બાપુ સાથે વિહોતર ગૃપ ના અધ્યક્ષ શ્રી જીવરાજ બી.આલ ઉપસ્થિત રહ્યા..

સોમનાથ ખાતે રામ મંદિરમાં મંત્ર લેખનમાં જોડાયા હતા. અને સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે વિસર્જન બાદ સર્જનની આ મહાગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે. સોમનાથમાં લખાય રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે… જય જય શ્રી રામ

વિહોતર ગૃપ એટલે કે શિક્ષણ, આજીવિકા , અધિકાર, માટે અવિરત પ્રયાસ કરતું સંગઠન.. જય વિહોતર

સંપર્ક કરો

વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગૃપ ઓફ ગુજરાત રજી. નં ઈ/૨૩૪૬૭/અમદાવાદ

કુલ મુલાકાતીઓ

Visits since 2023

Total Visits : 73503

Your IP: 3.141.196.215

© Copyright 2021 by Vihotar Group