#શુભ_રક્ષાબંધન ભાઈ-બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક એવા રક્ષાબંધન તહેવાર ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ… #jivrajaal #vihotargroup #rakshabandhan #festival #brothers #sisters #HappyRakshaBandhan

#શુભ_રક્ષાબંધન ભાઈ-બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક એવા રક્ષાબંધન તહેવાર ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ…
#jivrajaal #vihotargroup #rakshabandhan #festival #brothers #sisters #HappyRakshaBandhan

શ્રી લિંગોવિ પરિવારના લાડલા મારા ભત્રીજ યુવા સરપંચ 👑 જગદીશ દેસાઇ ને જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ #sarpanch #umedpura

શ્રી લિંગોવિ પરિવારના લાડલા મારા ભત્રીજ યુવા સરપંચ 👑 જગદીશ દેસાઇ ને જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ #sarpanch #umedpura

આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનેક શુભકામનાઓ. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવી છે. આવો પુરા હૃદયથી જીવનમાં યોગને અપનાવીએ. સ્વ થી સમષ્ટિના કલ્યાણ માટે યોગ સાધીએ. યોગ શાશ્વત શાંતિની અનુભૂતિ કરાવે છે. #internationalyogaday #jivrajaal #vihotargroup

આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનેક શુભકામનાઓ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવી છે.

આવો પુરા હૃદયથી જીવનમાં યોગને અપનાવીએ. સ્વ થી સમષ્ટિના કલ્યાણ માટે યોગ સાધીએ.

યોગ શાશ્વત શાંતિની અનુભૂતિ કરાવે છે.

#internationalyogaday #jivrajaal #vihotargroup

ઢીમા સમસ્ત રબારી સમાજની ધર્મશાળાના મહંત શ્રી ૧૦૮ સરજુદાસ બાપુની ૩ જી પુણ્યતિથી નિમીતે સત્ સત્ નમન…. જય વડવાળા દેવ , જય ગુરૂદેવ નમઃ

ઢીમા સમસ્ત રબારી સમાજની ધર્મશાળાના મહંત શ્રી ૧૦૮ સરજુદાસ બાપુની ૩ જી પુણ્યતિથી નિમીતે સત્ સત્ નમન…. જય વડવાળા દેવ , જય ગુરૂદેવ નમઃ

આજના અત્યાધુનિક અને ઝડપી યુગમાં આપનો કિંમતી સમય નીકાળી મારા જન્મદિવસ નિમિત્તે મને ટેલીફોનીક , મેસેજ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ થી જન્મદિવસ ની અકલ્પનીય આર્શીવાદરૂપી શુભેચ્છાઓ આપ સૌ ચાહક મિત્રો વડીલો સ્નેહીજનો દ્વારા પાઠવવા બદલ હ્રદય પૂર્વક આભારી છું.. આપ સૌનો આવો પ્રેમ અવિરત મળતો જ રહે તે બદલ પુનઃ આપનો ખુબ ખુબ આભાર… #birthday #jivrajaal #vihotargroup

આજના અત્યાધુનિક અને ઝડપી યુગમાં આપનો કિંમતી સમય નીકાળી મારા જન્મદિવસ નિમિત્તે મને ટેલીફોનીક , મેસેજ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ થી જન્મદિવસ ની અકલ્પનીય આર્શીવાદરૂપી શુભેચ્છાઓ આપ સૌ ચાહક મિત્રો વડીલો સ્નેહીજનો દ્વારા પાઠવવા બદલ હ્રદય પૂર્વક આભારી છું..
આપ સૌનો આવો પ્રેમ અવિરત મળતો જ રહે તે બદલ પુનઃ આપનો ખુબ ખુબ આભાર…
#birthday #jivrajaal #vihotargroup

મારા માતૃશ્રી સ્વ.મોંઘીબેન ભીખાભાઈ રબારી ની તૃતીય વાર્ષિક પૂર્ણયતિથિ નિમિતે માતૃશ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન… 🙏🏻💐 Always Miss u Maa 😭 #moghiba #ૐ_શાંતિ

મારા માતૃશ્રી સ્વ.મોંઘીબેન ભીખાભાઈ રબારી ની તૃતીય વાર્ષિક પૂર્ણયતિથિ નિમિતે માતૃશ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન… 🙏🏻💐 Always Miss u Maa 😭 #moghiba #ૐ_શાંતિ

અમારા પરમ મિત્ર ઘેટા અને ઉન વિકાસ નિગમ ના પુર્વ ઉપાધ્યક્ષ એવા શ્રી અમરશીભાઈ ખાંભલ્યા ને જન્મદિવસની #હાર્દિક_શુભકામનાઓ સહ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી ભગવાન શ્રી વડવાળા દેવ ને પ્રાર્થના.

અમારા પરમ મિત્ર ઘેટા અને ઉન વિકાસ નિગમ ના પુર્વ ઉપાધ્યક્ષ એવા શ્રી અમરશીભાઈ ખાંભલ્યા ને જન્મદિવસની #હાર્દિક_શુભકામનાઓ સહ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી ભગવાન શ્રી વડવાળા દેવ ને પ્રાર્થના.

અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના સુચારુ સંચાલક, કરૂણામૂર્તિ, દયાના સાગર,નિરાળું એવમ પ્રેમપરિમલ વ્યક્તિત્વ,શિષ્ય ગણમા પ્રિય,પૂજ્ય બાપુનાં પ્રીતિપાત્ર, પ્રેરનાનું ઝરણું ” પ.પુ કોઠારીશ્રી મુકુંદરામદાસજી મહારાજ ” ને જન્મદિન નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ.🙏🏻

ટુંડાલી શ્રી ગોગા મહારાજ ધામના ભુવાજી શ્રી વિરમભાઇ ખુમાભાઇ દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો સાથે સર્વે સેવકગણ પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti

ટુંડાલી શ્રી ગોગા મહારાજ ધામના ભુવાજી શ્રી વિરમભાઇ ખુમાભાઇ દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.

એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો સાથે સર્વે સેવકગણ પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti

અમારા પરિવાર ના મોભી મોટાભાઇ શ્રી નાગજીભાઇ રબારી સ્નેહીજનો સાથે અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શનાર્થ… જય જય શ્રી રામ #AyodhyaDham #ayodhyarammandir #jivrajaal #vihotargroup

અમારા પરિવાર ના મોભી મોટાભાઇ શ્રી નાગજીભાઇ રબારી સ્નેહીજનો સાથે અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શનાર્થ… જય જય શ્રી રામ #AyodhyaDham #ayodhyarammandir #jivrajaal #vihotargroup

વિહોતર ગૃપ એટલે કે શિક્ષણ, આજીવિકા , અધિકાર, માટે અવિરત પ્રયાસ કરતું સંગઠન.. જય વિહોતર

સંપર્ક કરો

વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગૃપ ઓફ ગુજરાત રજી. નં ઈ/૨૩૪૬૭/અમદાવાદ

કુલ મુલાકાતીઓ

Visits since 2023

Total Visits : 73504

Your IP: 3.22.66.60

© Copyright 2021 by Vihotar Group