બૃહદ બનાસકાંઠા
વિહોતર પરિવાર સહયોગ કીટ – દિવાળી ૨૦૨૬
લાભાર્થી બહેનોનું ગૌરવ અને ગોપનીયતા અમારી પ્રાથમિકતા
કિટ વિતરણના કોઈ ફોટા લેવામાં આવશે નહીં કે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે નહીં.
ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી હોય તો અલ્પેશભાઈનો સંપર્ક કરો
70412 88878
(સપોર્ટ સમય: સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી).
- 1. આ સહાય બૃહદ બનાસકાંઠા વિસ્તારની રબારી સમાજની જરૂરિયાતમંદ વિધવા બહેનો માટે છે.
- 2. જેમને ખરેખર જરૂર હોય તેમણે જ ફોર્મ ભરવું, જેથી સહાય સાચી જરૂરિયાતમંદ બહેનો સુધી પહોંચી શકે.
- 3. વિહોતર ગ્રુપના સભ્ય કિટ આપના ઘર સુધી પહોંચાડશે.
- 4. નામ, મોબાઇલ નંબર, પૂરું સરનામું અને તમામ વિગતો સંપૂર્ણ તથા સાચી ભરશો, જેથી કિટ યોગ્ય સરનામે અને સમયસર પહોંચાડી શકાય.
- 5. 18-10-2026 પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ થઈ જશે. તેથી તમામને વિનંતી છે કે નક્કી કરેલી મુદત દરમિયાન જ ફોર્મ ભરી આપશો.